Joint Pain Care - શિયાળામાં સાંધાના દુ:ખાવાથી આ રીતે મેળવો રાહત

શિયાળામાં મોટેભાગે લોકોને સાંધાના દુખાવાની સમસ્યા રહે છે. આ સ્થિતિથી બચવા માટે તમે આ ટિપ્સને ફોલો કરી શકો છો.

social media

સાંધાના દુ:ખાવાથી રાહત મેળવવા માટે વિટામિન D સામેલ કરો.

વિટામિન Dની ઉણપને કારણે હાડકા નબળા થવા માંડે છે.

સાથે જ સવારે 10 વાગતા પહેલાનો તાજો તડકો લેવો લાભકારી છે.

સાંધાના દુખાવાથી રાહત મેળવવા માટે વ્યાયામ કસરત જરૂરી છે.

કસરતની મદદથી સ્નાયુઓ લચીલા બને છે.

તે સાંધામાં જકડાઈ જવાની સમસ્યાથી પણ રાહત આપે છે.

સાંધાના દુ:ખાવાથી રાહત મેળવવા માટે આદુનુ સેવન પણ લાભકારી છે.

તલના તેલથી નિયમિત સાંઘા પર માલિશ કરવાથી દુખાવાથી રાહત મળશે.