Good Luck માટે તુલસીના છોડમાં રાખો આ 5 વસ્તુઓ
તુલસીના છોડમાં રાખો આ 5 વસ્તુઓ, બદલાઈ જશે તમારું ભાગ્ય
વાસ્તુ અનુસાર તુલસીના છોડમાં હળદર રાખવાથી દેવી લક્ષ્મીની કૃપા જળવાઈ રહે છે.
પિત્તળના નાના વાસણમાં પાણી ભરીને તુલસી પાસે રાખવાથી દેવી લક્ષ્મી તમારા ઘરમાં આવે છે.
તુલસીની નીચે ગોમતી ચક્ર રાખવાથી ખરાબ નજર અને અજ્ઞાત ડર દૂર થાય છે.
અઠવાડિયામાં એકવાર તુલસીને કાચું દૂધ ચઢાવો, તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે.
તુલસીના છોડને લાલ દોરો બાંધવાથી જીવનમાં પરેશાનીઓ દૂર થાય છે અને આત્મવિશ્વાસ વધે છે.
વાસ્તુ અનુસાર તુલસીની પાસે રાખેલી દરેક વસ્તુને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખો, તો જ તમને શુભ પરિણામ મળશે.
. સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવવાથી સકારાત્મકતા જળવાઈ રહે છે અને ઘરમાં શાંતિ રહે છે.
ગુરુવાર અને રવિવારે તુલસીમાં આ વસ્તુઓ રાખવાથી વધુ ફાયદો થાય છે.
તુલસી પાસે આ 5 વસ્તુઓ રાખો અને જુઓ તમારું ભાગ્ય કેવી રીતે બદલાય છે. Story ગમતી હોય તો શેર કરજો.