Food For summer - ઉનાળામાં તમારા ટિફિનમાં રાખો આ 7 હેલ્ધી ફૂડ્સ

કાંદા અને ટામેટા વડે બનાવેલ પાલક રાયતા.

દક્ષિણ ભારતીય સ્ટાઈલમાં લેમન રાઇસ

ફુદીનાની ચટણી સાથે સ્વાદિષ્ટ સત્તુ પરાઠા લો

ઉનાળાની ઋતુમાં લસ્સીને ટિફિનમાં રાખવાનું ભૂલશો નહીં.

તરબૂચનો રસ હાઇડ્રેશન માટે ઉત્તમ વિકલ્પ છે

લીંબુના રસ સાથે ટામેટા, કાકડી અને ડુંગળીનું સલાડ બનાવો

તમારા આહારમાં ફળોનો સમાવેશ અવશ્ય કરો.