Beautiful flower in the world- દુનિયાના સૌથી સુંદર 10 ફુલ
દુનિયાના 10 સૌથી સુંદર ફુલ કયા કયા છે, જાણો
webdunia
કમળ- વાદળી કમળ, સફેદ કમળ અને બ્રહ્મ કમળ ત્રણેય અતિ સુંદર હોય છે.
ગુલાબ- ગુલાબના ફૂલો પણ ઘણા રંગોમાં હોય છે, જેમાં લાલ અને ગુલાબી સૌથી સુંદર માનવામાં આવે છે.
દહલિયા - આ ફુલ પણ ખૂબ સુંદર હોય છે. જે અનેક રંગોમાં જોવા મળે છે. ખાસ કરીને સફેદ, ઓરેંજ અને ગુલાબી રંગમાં હોય છે.
ટ્યુલિપ - તેને હિન્દીમાં કંદ-પુષ્પ કહે છે. ભૂરા રંગ સિવાય આ ફુલ લગભગ દરેક રંગમાં જોવા મળે છે.
જળ કુમુદિની - તેને લિલીના ફુલ પણ કહે છે. આ કમળની જેમ પાણીમાં ઉગે છે.
ઓરિએંટલ પોસ્તા - સફેદ ગુલાબ અને લાલ રંગમાં જોવા મળનારુ આ ફુલ બારમાસી છે.
ચંપા - આ ફુલ પીળા અને સફેદ રંગનુ હોય છે અને તેમા સુગંધ ખૂબ આવે છે. તેને અંગ્રેજીમાં પ્લૂમેરિયા કહે છે.
ગુલબહાર - આ પણ અતિ સુંદર ફુલ વાસંતીના નામથી પણ ઓળખાય છે. આ સફેદ અને પીળા રંગમાં જોવા મળે છે.
જુહી - તેને અંગ્રેજીમાં જૈસ્મિન કહે છે. આ ખૂબ જ સુંદર હોય છે.
ચેરી બ્લૉસમ - આ પણ ખૂબ જ સુંદર ફુલ હોય છે.