ઉલ્ટી રોકવાના આ 5 સરળ ઉપાય જાણો

બદલતા હવામાન, મુસાફરી કે ખોટા ખાન-પાનના કારણે હમેશા ઘણા લોકોને ઉલ્ટીની સમસ્યા હોય છે તેથી ઉલ્ટીને રોકવા માટે તમે આ ઘરે લુ ઉપાય ટ્રાઈ શકો છો.

webdunia

પ્રથમ ઉપચાર- કોથમીરનુ રસ કાઢી તેમાં સિધાલૂણ અને લીંબૂનો રસ નાખો.

આ મિશ્રણને પીવાથી ઉલ્ટીની સમસ્યાથી તરત ફાયદો મળશે.

બીજી સારવાર: અડધી ચમચી ધાણા અને વરિયાળી પાવડર ઉમેરો.

તેમાં થોડી સાકર ભેળવીને પીવાથી ઉલ્ટી બંધ થઈ જાય છે

ત્રીજી સારવાર: આદુ અને લીંબુનો રસ સમાન માત્રામાં લો અને તેનો રસ તૈયાર કરો.

તેનું સેવન કરવાથી ઉબકા અને ઉલ્ટીની સમસ્યા બંધ થાય છે.

ચોથી ઈલાજ: આદુ અને ડુંગળીનો રસ એક ચમચીમાં લઈ, પાણીમાં ભેળવીને પીવો.

તમે આ જ્યુસને પાણીમાં મિક્સ કર્યા વગર પણ માત્ર એક ચમચી પી શકો છો.

પાંચમી સારવાર: ફુદીનાનો રસ, લીંબુનો રસ અને મધ સમાન માત્રામાં મિક્સ કરો.

તેના સેવનથી ઉલ્ટી બંધ થશે અને પેટ સંબંધિત સમસ્યાઓથી રાહત મળશે.