Lunar Eclipse 2023 : ચંદ્રગ્રહણ દરમિયાન અને તરત પછી શું કરવું?
વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ આજે એટલે કે 28 ઓક્ટોબરે થવાનું છે. આ ચંદ્રગ્રહણ ભારતમાં જોવા મળશે. ભારતીય સમય અનુસાર આજે થનારું ચંદ્રગ્રહણ રાત્રે 11:30 વાગ્યે શરૂ થશે અને 3:56 વાગ્યે સમાપ્ત થશે
social media
ગ્રહણના મોક્ષ પછી, ગંગા, જમુના, રેવા (નર્મદા), કાવેરી એટલે કે કોઈ પવિત્ર નદી, તળાવ, પગથિએ સ્નાન કરવું જોઈએ.
social media
ગ્રહણ પૂર્ણ થયા બાદ સ્નાન કરો અને નવા વસ્ત્રો પહેરો અને પછી કંઈક દાન કરો.
social media
ચંદ્રગ્રહણ દરમિયાન અને પછી ચંદ્ર સંબંધિત મંત્રોનો જાપ કરવો જોઈએ.
social media
જો આ શક્ય ન હોય તો ઘરના પાણીમાં પવિત્ર જળ ઉમેરીને સ્નાન કરો. સ્નાન કર્યા પછી ભગવાનની પૂજા કરવી, દાન કરવું અને તાજું ભોજન કરવું
social media
ઘરમાં ખુશનુમા વાતાવરણ જાળવવા માટે તુલસીના છોડ પાસે દીવો કરવો જોઈએ.
social media
ઘરના મંદિરમાં પાંચ સફેદ સામગ્રી અર્પણ કરો.
social media
ગ્રહણ પૂર્ણ થયા બાદ ગંગા જળ ચઢાવીને આખા ઘરને પવિત્ર કરો.
social media
ગ્રહણ સમાપ્ત થયા પછી, તમારા ઘરની નજીકના મંદિરમાં પૂજા કરો અને દાન કરો.
social media
ગ્રહણ સમાપ્ત થયા પછી ગાયને રોટલી ખવડાવવાથી શુભ ફળ મળે છે.
social media
ગ્રહણ સમાપ્ત થયા પછી દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે ઈન્દ્રદેવની પૂજા કરવાની પણ પરંપરા છે.
social media
ગ્રહણની નકારાત્મકતાની તીવ્રતા ઘણી વધારે હોય છે, તેથી તેનાથી બચાવવા માટે સાવચેતી અને નિયમોનું પાલન કરવું અને દાન કરવું જરૂરી છે.