Gujarati Health Tips : માઈગ્રેનથી બચાવશે આ ઘરેલુ ઉપાય

માઈગ્રેનનો દુ:ખાવો અનેક પ્રકારનો હોય છે. તેમા ખાન પાનનુ વિશેષ ધ્યાન રાખવુ જોઈએ.

webdunia

દ્રાક્ષનુ જ્યુસ પીવો અથવા નારિયળનુ પાણી પીવો

webdunia

લીંબુમાં આદુનો રસ મિક્સ કરીને પીવો

webdunia

તજનુ પેસ્ટ બનાવીને અડધો કલાક સુધી માથા પર લગાવો પછી કુણા પાણીથી ધોઈ લો.

webdunia

તેજ રોશનીથી બચો. વાળની જડમાં માલિશ કરો.

webdunia

દૂધમાં ગોળ મિક્સ કરીને તેનુ સેવન કરો

webdunia

નિયમિત યોગાસન અથવા કપાલભાતિ પ્રાણાયમ કરો

webdunia

ખુદને હાઈડ્રેટ રાખો, પાણીની કમી ન થવા દો.

webdunia

Disclaimer- અહી બતાવેલ નુસ્ખા માહિતી માટે છે. ડોક્ટરની સલાહ પછી જ અજમાવો.