ઘણીવાર આપણે સૂતા પહેલા મોબાઈલ ચેક કરીએ છીએ અને સૂતા પહેલા તેને પોતાની સાથે રાખીએ છીએ, પરંતુ સૂતી વખતે મોબાઈલને એક અંતરે રાખવું જરૂરી છે.