Baby Names 2026- આ છે 2026 નાં સૌથી લેટેસ્ટ અને મોર્ડન બેબી નેમ્સનું લીસ્ટ

જો તમે તમારા બાળક માટે એક યૂનિક અને સુંદર નામ શોધી રહ્યા છો, તો આ વિશિષ્ટ લીસ્ટ તમારા માટે છે. અર્થ સાથે પસંદ કરો સૌથી ટ્રેન્ડી નામ

રેયાંશ - સૂર્યનું કિરણ

નીવ - નીવ, શરૂઆત

આરાધ્યા - પૂજનીય

રૂહાની - આત્મા સાથે જોડાયેલ

અવની - પૃથ્વી

આરવ - શાંત

ઈવાન - ઈશ્વરની ભેટ