જો તમે ચંદ્ર પર જવાનું સપનું જોતા હોવ તો ભારતના આ સ્થાનની મુલાકાત લો
ભારતનું ચંદ્રયાન પણ ચંદ્ર પર ઉતરી ગયુ છે. જો તમે પણ ચંદ્ર પર જવા માંગતા હોય તો ભારતની આ સ્થાને જાવ
social media
શું તમે ક્યારેય એવી જગ્યા વિશે સાંભળ્યું છે જેની જમીનની બનાવટ ચંદ્ર જેવી હોય?
social media
ભારતમાં એક એવી જગ્યા પણ છે જેને મૂનલેન્ડ કહેવામાં આવે છે.
social media
આ જગ્યા જમ્મુ-કાશ્મીરના લેહથી 127 કિમી દૂર લામાયુરુ ગામમાં છે.
social media
3,510 મીટરની ઊંચાઈએ આવેલા આ ગામ સુધી તમે લેહથી એક દિવસમાં પહોંચી શકો છો.
social media
અહીં ટુરિસ્ટ ખાસ કરીને લામાયુરુ મોનેસ્ટ્રી અને લૂનર લેન્ડસ્કેપ જોવા માટે આવે છે.
social media
અહીં રહેલા પર્વત, ખીણ અને પીળી-સફેદ માટી તમને ચંદ્ર જેવી જમીનનો અહેસાસ કરાવશે.
social media
જૂનથી સપ્ટેમ્બર સુધીના પૂનમના દિવસો અહીં ફરવા માટેનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે.
social media