Most Expensive Water - દુનિયાનુ સૌથી મોંઘુ પાણી, કિમંત જાણીને સુકાય જશે તમારુ ગળુ
તમે દુનિયાની અનેક કિમંતી વસ્તુઓ વિશે સાંભળ્યુ હશે, પણ શુ તમે દુનિયાના સૌથી મોંઘા પાણી વિશે જાણો છો.
PR
અમે વાત કરી રહ્યા છે એવા પાણીની જેમા સોનુ મિક્સ કરેલુ છે.
આ પાણીનુ નામ Acqua di Cristallo Tributo a Modigliani છે.
આ પાણીની કિંમત લગભગ 50 લાખ રૂપિયા છે, જે વિશ્વનું સૌથી મોંઘું પાણી છે.
આ 750 ml પાણી 24 કેરેટ સોનાથી બનેલું છે.
રિપોર્ટ અનુસાર તેમાં 5 ગ્રામ 24 કેરેટ સોનુ ભેળવવામાં આવે છે, જેના કારણે તે આલ્કલાઇન બની જાય છે.
આ પાણીનું નામ 2010માં સૌથી કિંમતી પાણી તરીકે ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું હતું
આ પાણીમાં ગોલ્ડ ફ્લૈક હોવાને કારણે વધુ એનર્જી આવે છે અને ઉંમર પણ વધે છે.
આ પાણીને ત્રણ જુદા જુદા સ્થાન ફિજી, ફ્રાંસ અને આઈસલેંડના ગ્લેશિયર પરથી લાવવામાં આવે છે.