Happy Mothers Day - મા શુ છે ? જાણો મહાન લોકોના વિચાર

જાણો શુ કહે છે મહાન વ્યક્તિ માતા વિશે. .

webdunia

તમારા જીવનનો એકમાત્ર દિવસ એ જ હતો જ્યારે તમે રડ્યા તો તમારી માતા હસી હતી - ડો. એપીજે અબ્દુલ કલામ

શુદ્ધ સોનાને તો ચમકાવી શકો છો પણ માતાને વધુ સુંદર કેવી રીતે બનાવી શકો છે એ તો સુંદરતમ છે - મહાત્મા ગાંધી

જે પણ હુ છુ કે થવાની શક્યતા છે હુ એ માટે મારી માતાનો કર્જદાર છુ - અબ્રાહમ લિંકન

માતાનો ખોળો જીવનના દરેક સુખથી વધુ આરામદાયક હોય છે - પ્રિસેસ ડાયના

મારી મા હરતો ફરતો ચમત્કાર છે - લિયોનાર્ડો ડિકૈપ્રિયો

માતૃત્વ એટલે બધો પ્રેમ અહીથે જ શરૂ અને ખતમ થાય છે - રોબર્ટ બ્રાઉનિંગ

મારી જીંદગી મારી માતાના ચેહરાને પ્રેમ કરવા સાથે શરૂ થઈ - જોર્જ એલિયટ

આપણે પ્રેમથી જનમ્યા છીએ, પ્રેમ આપણી માતા છે - રૂમી

મા સૌનુ સ્થાન લઈ શકે છે, પણ માતાનુ સ્થાન કોઈ ક્યારેય લઈ શકતુ નથી - કાર્ડિનલ મેમિલોડ

ભગવાન દરેક સ્થાન પર હોઈ શકતો નથી તેથી તેમણે માતાને બનાવી - રૂડયાર્ડ કિપલિંગ

ક્યારેય-ક્યારેક માતૃત્વની શક્તિ પ્રાકૃતિક નિયમોથી વધુ પ્રભાવી હોય છે - બારબરા કિગ્સોલ્વર