Mustard oil Ban- 4 દેશોમાં બેન છે સરસવનુ તેલ જાણો શુ છે કારણ

ભારયીય ભોજનમાં સરસવનુ તેલ શોખથી વાપરીએ છે પણ આ દેશમાં સરસવનુ તેલ પર બેન લગાવવામાં આવ્યા છે

webdunia

દુનિયાભરમાં એવા ઘણા દેશ છે જે સરસવના તેલનો ઉપયોગ કરે છે.

અમેરિકા અને યુરોપમાં સરસવનુ તેલ બેન છે.

ઑસ્ટ્રેલિયા અને કનાડામાં પણ ભોજન બનાવવા માટે સરસવનુ તેલ નથી વપરાતું.

યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને ખોરાકમાં સરસવના તેલના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે.

સરસવના તેલમાં વધુ માત્રામાં એરુસિક એસિડ હોય છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.

આ એક ફેટી એસિડ છે જે યાદશક્તિને નબળી બનાવે છે અને શરીરમાં ચરબી વધારે છે.

અમેરિકા જેવા દેશોમાં સરસવના તેલની બોટલો અથવા કન્ટેનર પર લખેલું હોય છે, ફક્ત બાહ્ય ઉપયોગ માટે

મતલબ કે તમે તેને હાથ, પગ કે માથા પર લગાવી શકો છો પરંતુ ભોજન બનાવી શકતા નથી.