Nails breaking- શું નખ વારંવાર તૂટી જાય છે? આ રોગોની નિશાની હોઈ શકે છે

કેટલાક લોકોના નખ ખૂબ જ નબળા હોય છે, તેથી નખ વધતાની સાથે જ તે તૂટવા લાગે છે, આ ઘણી બીમારીઓ સૂચવે છે.

webdunia

આયરનની ઉણપને કારણે નખ ઝડપથી તૂટી જાય છે.

વધતી ઉંમર સાથે નખ પણ નબળા પડવા લાગે છે.

થાઈરોઈડની સમસ્યાને કારણે નખ પણ ઝડપથી તૂટવા લાગે છે.

Raynaud's સિન્ડ્રોમમાં નખ ખૂબ નબળા પડી જાય છે

. આ સ્થિતિમાં રક્ત પરિભ્રમણ ખૂબ જ ધીમુ થઈ જાય છે.

પ્રોટીન અને મેગ્નેશિયમની ઉણપને કારણે પણ નખ ઝડપથી તૂટી જાય છે

પ્રોટીન અને મેગ્નેશિયમ શરીરમાં કેરાટિન બનાવે છે

જો નખ ખૂબ નબળા થઈ ગયા હોય તો તમારા ડૉક્ટરની સલાહ લો