How to Avoid Mosquitoes - 2 મિનિટમાં ઘરે જ બનાવો મોસ્કિટો રેપલેટ
તમે કેટલીક વસ્તુઓની મદદથી ઘરમાં જ માખીઓ અને મચ્છરોને ભગાડી શકો છો, આવો જાણીએ આ ઉપાય વિશે...
social media
શમાસ્કીટો રેપેલેટ બનાવવા માટે સૌ પહેલા ને જીવડાં બનાવવા માટે સૌથી પહેલા માટીનો મોટો દીવો અથવા ધુનુચીનો દીવો લો.
તેમાં 1 અથવા અડધા ગાયના છાણનો ટુકડો અને 3-4 કપૂરની ગોળીઓ નાખો
હવે તેને થોડું બળવા દો અને તેને ઓલવી દો અને પછી તેમાં 3-4 લવિંગ અને 1 ટુકડો તજ ઉમેરો.
ધ્યાન રાખો કે લવિંગ અને તજને આગમાં ન નાખો.
હવે ધીરે ધીરે તેને બળવા દો અને તેના ધુમાડાથી ઘરમાં માખી મચ્છર દૂર થઈ જશે
આ ઘુમાડાથી તમારા ઘરમાં નાના બાળકોને પણ નુકશાન નહી થાય.
જો ઘરમાં અસ્થમા કે ફેફ્સાના કોઈ દર્દી હોય તો તેનાથી આને દૂર રાખો
તમે તેને ગાર્ડન કે ઘરના ખૂણામાં મુકી શકો છો. જ્યા મચ્છર વધુ આવે છે.