Trendy Navratri - નવરાત્રી 2022 નો ફેશન ટ્રેંડ

Shardiya navratri 2022 - આ વર્ષે લોકોમાં નવરાત્રીનો ઉત્સાહ ખૂબ જ જોવા મળી રહ્યો છે કારણ કે, કોરોના કાળ પછી બે વર્ષ બાદ નવરાત્રી થવા જઈ રહી છે, આવો જોઈએ આ વર્ષની ફેશન ટ્રેંડ

webdunia

આ વખતે ચણીયાચોરી પુષ્પા ભુલભુલૈયા ફિલ્મના નામથી ઉપલબ્ધ છે જેની છોકરીઓમાં ખૂબ ડિમાંડ છે.

આલિયા ભટ્ટ સ્ટાઈલ ચણિયાચોળીની પણ ડિમાન્ડ છે

નવ દિવસ સુધી 9 અલગ-અલગ ચણિયાચોળી પહેરવા છોકરીઓ ખૂબ શોપિંગ કરે છે

બે વર્ષ પછી ચણિયાચોળીનુ માર્કેટ આ ધમધમ્યુ છે

લોકો ભાવની ચિંતા કર્યા વગર ચણીયાચોરીની ખરીદી કરી રહ્યા છે. 1500થી લઈને પાંચ હજાર સુધીની ચણિયાચોરી ઉપલબ્ધ છે

જવેલરીમાં અફઘાન જવેલરીની ખુબ જ ડિમાન્ડ છે.

નવરાત્રીમાં યુવતીઓ ફક્ત ઓક્સાઈડ ઝ્વેલરી જ વધુ ખરીદે છે

આ વખતે જ્વેલરીમાં ખૂબ જ વેરાયટીઓ જોવા મળી રહી છે.