શુ છે નિપાહ વાયરસના લક્ષણ, 70 ટકા જેટલો છે મૃત્યુ દર
નિપાહ વાયરસના કારણે છેલ્લા કેટલાક દિવસોથી ઝડપથી સંક્રમણના મામલા વધી રહ્યા છે. ચાલો જાણીએ તેના લક્ષણ.
social media
'નિપાહ' નામ મલેશિયાના એક ગામથી આવ્યુ છે. જ્યા તેનો પહેલો પ્રકોપ 1998-1999માં સામે આવ્યો હતો.
social media
આ મુખ્ય રૂપથી જાનવરોથી મનુષ્યોમાં ફેલાય છે અને માનવથી માનવમાં ફેલાય શકે છે.
social media
નિપાહ વાયરસનુ સંક્રમણ મોટેભાગે પુષ્કળ તાવથી શરૂ થાય છે.
social media
ફ્લુ જેવા લક્ષણોને સમાન જ માંસપેશીઓમાં દુખાવો અને માથામા દુખાવો થઈ શકે છે.
social media
આ ઉપરાંત ઉલટી જેવુ થવુ, ઝટકા આવવા, શ્વાસની સમસ્યા જેવા લક્ષણો પણ અનેક સંક્રમિતોમાં જોવા મળી રહ્યા છે.
social media
નિપાહથી સંક્રમિત લોકોમાં મૃત્યુ દર 45-70 ટકાની વચ્ચે હોય છે જે ખૂબ ગંભીર ચિંતાનુ કારણ છે.
social media
વાયરસના વધતા પ્રકોપને જોતા કેરલના શહેરમાં શાળા, કોલેજ અને ઈસ્ટીટ્યુટ બંધ કરી દેવામાં આવ્યા છે.
social media