Olive Oil Benefits - જૈતૂનના તેલના ફાયદા

ઓલિવ ઓઈલ કે જૈતૂનનુ તેલ સ્વાસ્થય માટે ખૂબ લાભકારી હોય છે.આ તેલ જૈતૂનના ફળોથી બનાવવામાં આવે છે અને બાકી અન્ય તેલોની તુલનામાં તેની કિમંત ખૂબ વધુ હોય છે. આવો જાણીએ જૈતૂનના તેલના ફાયદા વિશે

PR

ઓલિવ ઓઈલમાં લગભગ 70% મોનોસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ જોવા મળે છે, જે બ્લડમાં કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવા માટે, તમે ઓલિવ તેલનું સેવન કરી શકો છો.

PR

એક સંશોધન મુજબ ઓલિવ ઓઈલ શરીરમાં સેરોટોનિનનું સ્તર વધારે છે. સેરોટોનિન મગજમાં જોવા મળતું એક રાસાયણિક તત્વ છે જે ડિપ્રેશન સામે લડવામાં મદદ કરે છે.

PR

જૈતૂનનુ એલ શરીરમાં કેન્સરની કોશિકાઓને વધતા રોકે છે. શોધમાં જોવા મળ્યુ છે કે ઓલિવ ઓઈલમાં રહેલા હાઈડ્રોજેટ્રોસોલ કેન્સર કોશિકાઓને નષ્ટ કરે છે.

PR

એકસ્ટ્રા વર્ઝિન ઓલિવ ઓઈલમાં રહેલ પાલીફેનોલ શરીરના બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જો તમે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડિત છો તો જૈતૂનનુ તેલ લાભકારી થઈ શકે છે.

PR

જૈતૂનનુ તેલ પાચન તંત્ર માટે ખૂબ ઉપયોગી છે. તેનાથી નિયમિત સેવનથી કબજિયાત વગેરે સમસ્યાઓથી આરામ મળે છે.

PR

જૈતૂનનુ તેલ પાચન તંત્ર માટે ખૂબ ઉપયોગી છે. તેનાથી નિયમિત સેવનથી કબજિયાત વગેરે સમસ્યાઓથી આરામ મળે છે.

PR

ઓલિવ ઓઈલમાં રહેલ એન્ટીઓક્સીડેન્ટ્સ અને વિટામિન ઈ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. ત્વચા પર લગાવવાથી ત્વચાનો ગ્લો વધે છે. તેનાથી ચહેરાની કરચલીઓ અને નિશાન પણ ઓછા થાય છે

PR

કેટલાક રિસર્ચમાં એવું જાણવા મળ્યું છે કે જો તમે ઓલિવ ઓઈલનું સેવન કરો છો તો તે બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં કરી શકો છો.

PR