શુ છે OMAD ડાયેટ ? જાણો તેના ફાયદા
ડાયેટિંગ કલ્ચરમાં OMAD ડાયેટ ખૂબ ટ્રેંડમાં ચાલી રહ્યુ છે. જાણો શુ છે તેના ફાયદા
webdunia
OMAD ડાયેટનો મતલબ છે ‘One Day A Meal.’
આ ડાયેટિંગમાં આખો દિવસમાં ફક્ત એક જ વાર ખાવાનુ ખાવામાં આવે છે. બાકિ 23 કલાક ઓછી કેલોરીવાળુ ડ્રિંક પીવામાં આવે છે.
આ ડાયેટિંગ કરતી વખતે દરરોજ ચોક્કસ સમય પર જ ખાવુ જોઈએ.
OMAD ડાયેટિંગથી વજન ઝડપથી ઘટે છે.
તમારુ બ્લડ શુગર લેવલ ઓછુ રહે છે.
તમારુ શરીર વધુ એનર્જેટિક ફીલ કરે છે.
મેટાબોલિજ્મ વધે છે જેનાથી ફેટ જલ્દી બર્ન થાય છે.
તમારા ધ્યાન કરવાની ક્ષમતા વધે છે.