ગાડીનો મેમો(ચલાન) બેસ્યા કેવી રીતે ચેક કરશો.

આજના સમયમાં ટ્રાફિક પોલીસ ઘણી સક્રિય બની છે. તમે ઘરે બેસીને તમારા ગાડીનો મેમો ચેક કરી શકો છો

social media

જો તમારી ગાડીનો મેમો ફાડ્યો છે તો તમે ઓનલાઈન ચેક કરી શકો છો

પહેલાના સમયમાં તમે ગાડીનો મેમો ભરવા માટે RTO ની ઓફિસ જતા હતા

આજના સમયમાં તમે e-challan ઓનલાઈન જોઈ શકો છો.

e-challan ચેક કરવા માટે તમે echallan parivahanની વેબસાઈટ પર જાવ

આ વેબસાઈટ ભારત સરકારના પરિવહન વિભાગ દ્વારા બનાવવામાં આવી છે.

આ વેબસાઈટ પર ક્લિક કર્યા પછી તમારે echallan parivahan પર ક્લિક કરવાનુ છે.

તમારો challan નંબર નાખો અને કૈપ્ચા કોડ નાખો. ત્યારબાદ તમારુ સ્ટેટસ સામે આવી જશે.

આ સાથે જ તમે vehicle number દ્વારા પણ તમારુ challan status જાણી શકો છો.