સંતરા ખાધા પછી ભૂલથી પણ ન ખાશો આ વસ્તુઓ

સંતરા આપણા આરોગ્ય માટે ખૂબ લાભકારી હોય છે અને ગરમી આવતા જ લોકો તેને ખૂબ પ્રેમથી ખાય છે. પણ સંતરા ખાધા પછી આ વસ્તુઓનુ સેવન ન કરવુ જોઈએ...

social media

આયુર્વેદ મુજબ સંતરાની તાસીર ઠંડી હોય છે.

સંતરા ખાધા પછી દૂધનુ સેવન ન કરવુ જોઈએ

સંતરા સાથે ખાટા પદાર્થોનુ સેવન હાનિકારક હોય છે.

સંતરા પછી કે તેની સાથે ગાજર ન ખાવુ જોઈએ.

આવુ કરવાથી પિત્તની વધી શકે છે.

જમ્યા પછી પણ સંતરાનુ સેવન ન કરવુ જોઈએ

સંતરા એસિડિક હોય છે જેનાથી એસિડિટી થઈ શકે છે.

જમ્યા પછી સંતરા ખાવાથી છાતીમાં બળતરા પણ થઈ શકે છે.

સંતરા પછી સાથે દહી ખાવુ પણ હાનિકારક થઈ શકે છે.

ખાલી પેટ તેનુ સેવન ન કરો. આવુ કરવાથી ગેસની સમસ્યા થઈ શકે છે.