ક્યાંક તમેં તો નથી બન્યા પોપકોર્ન બ્રેનનો શિકાર ?

શું તમે પણ લાંબા સમય સુધી કોઈ ફિલ્મ, વેબ સિરીઝ, નાટક કે વિડિયો જોઈ શકતા નથી? ચાલો જાણીએ આ પરિસ્થિતિ વિશે….

social media

જો તમે સતત વીડિયો, મૂવી, વેબ સિરીઝ જોતા રહો છો તો આ સ્થિતિને પોપકોર્ન બ્રેઈન કહેવામાં આવે છે.

આમાં તમે લાંબા સમય સુધી ફોન પર કોઈપણ સામગ્રી જોઈ શકતા નથી.

આ ઉપરાંત તમારું મન એક વસ્તુ પર ફોકસ નથી કરતુ

આવી સ્થિતિમાં, એક કાર્ય કરતી વખતે, તમે બીજા કાર્ય વિશે વિચારો છો.

આ એકદમ પોપકોર્ન બનાવવા જેવું છે જે અહીં અને ત્યાં ઉછળતું હોય છે

આ સ્થિતિ ખૂબ વધારે સ્ક્રીન ટાઈમને કારણે થાય છે.

શોર્ટ કન્ટેન્ટ કે રીલ્સ જોવાથી પણ પોપકોર્ન બ્રેઈન થઈ શકે છે.

2011 માં David Levy એ આ શબ્દનો પહેલીવાર ઉપયોગ કર્યો હતો.