ટેસ્ટી અને જલ્દી બનનારી 10 બ્રેકફાસ્ટ રેસીપી

જો તમે પણ આને લઈને કંફ્યુઝ રહો છો કે સવારે નાસ્તામાં શુ બનાવવુ તો જાણો સ્વાદિષ્ટ ફુડ

webdunia

બ્રેકફાસ્ટમાં બનાવી શકો છો દલીયા, આ જલ્દી બનવાની સાથે સાથે આરોગ્ય માટે પણ લાભકારી છે.

ઉત્તપમ છે નાસ્તા માટે બેસ્ટ, ખાવામાં પણ લાગે છે ખૂબ જ ટેસ્ટી

તમે નાસ્તામાં મેદુ વડા બનાવી શકો છો. આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે

પ્યાજ પરાઠા એટલે કે ડુંગળીના પરાઠા નાસ્તા માટે બેસ્ટ ઓપ્શનમાંથી એક છે. તેને લીલી ચટણી સાથે સર્વ કરવા જોઈએ

તમે બ્રેકફાસ્ટમાં કંઈક નવુ ટ્રાઈ કરવા માંગો છો તો ટાકોજ બનાવી શકો છો. આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે.

અપ્પે ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે અને ઝટપટ બની પણ જાય છે. તેને તમે લીલી ચટણી અને સોસ સાથે સર્વ કરી શકો છો.

તમે નાસ્તામાં ડોસા અને નારિયળની ચટણી બનાવી શકો છો. આ હેલ્ધી પણ છે અને બાળકોને પણ પસંદ આવશે.

નાસ્તામાં બનાવી શકો છો ઈડલી-સાંભર. આ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે હેલ્થ માટે પણ સારુ હોય છે.

પૌઆ સૌથી વધુ ખાવામાં આવતો બ્રેકફાસ્ટ છે. તમે તેને નાસ્તામાં પણ લઈ શકો છો.

બ્રેકફાસ્ટમાં બનાવવા માંગો છો કંઈક ખાસ તો ખમણ બનાવી શકો છો.