APJ Abdul Kalam Quotes - જાણો અબ્દુલ કલામના 8 બેસ્ટ સુવિચાર
મિસાઈલ મેન તરીકે ઓળખાતા જાણીતા વૈજ્ઞાનિક Dr. APJ Abdul Kalam ના આ વિચારોને તમારે જરૂર વાંચવા જોઈએ.
social media
જો તમારે સૂર્યની જેમ ચમકવું હોય તો સૌપ્રથમ સૂર્યની જેમ તપવુ પડશે.
સપના એ નથી જે તમે ઊંઘમાં જુઓ છો, સપના એ છે જે તમને ઊંઘવા નથી દેતા.
માણસને મુશ્કેલીઓની જરૂર છે, કારણ કે સફળતાનો આનંદ મુશ્કેલીઓ પછી જ માણી શકાય છે.
એક વિદ્યાર્થીની સૌથી મહત્વની વિશેષતા પ્રશ્ન પૂછવા છે, તેમને પ્રશ્નો પૂછવા દો.
ટોચ પર પહોંચવા માટે તાકાતની જરૂર પડે છે, પછી તે માઉન્ટ એવરેસ્ટની ટોચ હોય કે તમારો વ્યવસાય.
યુવાનોએ જોબ સીકરમાંથી જોબ જનરેટર બનવાની જરૂર છે.
હુ આ વાત સ્વીકાર કરવા માટે તૈયાર હતો કે હુ કેટલીક વસ્તુઓ બદલી શકતો નથી.
તમારે સપના સાચા કરતા પહેલા સપના જોવા પડશે.