તે એક મજબૂત અનાજ છે જે હાડકાના સ્વાસ્થ્ય માટે ખૂબ સારું છે. રાગી માં રહેલા એમિનો એસિડની માત્રા ભૂખ ઓછી કરે છે પણ વજન પણ નિયંત્રણમાં રાખે છે. આવો જાણીએ રાગી ખાવાના સ્વાસ્થ્ય લાભો.
WD
રાગીનો લોટથી બનેલો ખોરાક ખાવાથી તેનુ પાચન શરીર સરળતાથી કરી લે છે
WD
રાગીમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોવાથી તે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
WD
રાગી પીણું દૂધમાં ભેળવીને બનાવેલ ખોરાક ડાયાબિટીસ માટે સારી દવા તરીકે કામ કરે છે.
WD
રાગીમાં એમિનો એસિડ લેસીથિનની હાજરી લીવરમાંથી વધારાની ચરબી દૂર કરીને કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે.
WD
રાગીનું સેવન એનિમિયાને રોકવામાં મદદ કરે છે.
WD
રાગીમાં ભરપૂર માત્રામાં એમિનો એસિડ હોય છે, જે શરીરની સામાન્ય કામગીરી માટે મહત્વપૂર્ણ છે.
WD
રાગીમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જેના કારણે આનુ સેવન કરનારની ઉંમર ઓછી દેખાય છે. દેખાય છે.
WD
હૃદયના સ્વાસ્થ્ય માટે અને હાઈ બ્લડ પ્રેશર ઘટાડવા માટે રાગીનું સેવન કરવું જોઈએ.