રાગી એક એવું અનાજ છે જેમાં ઘણા પોષક તત્વો હોય છે. આ ઉપરાંત રાગીની રોટલી પણ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, ચાલો જાણીએ તેના ફાયદા...