રવાના ઢોકળા સામગ્રી ભેગી કરો - ઝીણી સોજી - ૧ કપ દહીં - ૧/૨ કપ, પાણી - ૧/૨ કપ આદુ-લીલા મરચાંની પેસ્ટ - ૧ ચમચી મીઠું - સ્વાદ મુજબ, ખાંડ - ૧ ચમચી લીંબુનો રસ - ૧ ચમચી, ઈનો ફ્રૂટ સોલ્ટ - ૧ ચમચી તેલ - ૧ ચમચી