શિયાળામાં ચેહરા પર કાચુ દૂધ લગાવવાના ફાયદા

શિયાળામાં ત્વચાની સંભાળ રાખવી ખૂબ જ જરૂરી છે. તમે કાચા દૂધથી તમારી ત્વચાને ચમકદાર બનાવી શકો છો...

social media

તમે કૉટનની મદદથી ચેહરા પર ડાયરેક્ટ કાચુ દૂધ લગાવો અને 30 મિનિટ માટે છોડી દો.

ત્યારબાદ તમારા ચહેરાને સામાન્ય પાણીથી ધોઈ લો આવુ સૂતા પહેલા કરો.

ટેનિંગ દૂર કરવા માટે ચણાના લોટમાં કાચું દૂધ અને થોડું મધ મિક્સ કરીને 10-20 મિનિટ સુધી લગાવો.

ત્વચા પર કાચું દૂધ લગાવવાથી શુષ્ક ત્વચાની સમસ્યા દૂર થાય છે.

કાચા દૂધમાં લેક્ટિક એસિડ જોવા મળે છે, જેની મદદથી તમે ત્વચાને એક્સફોલિએટ કરી શકો છો.

દરરોજ કાચા દૂધથી ચહેરા પર માલિશ કરવાથી કરચલીઓ દૂર થાય છે.

કાચા દૂધથી ફેશિયલ ટોનિંગ કરવાથી ચહેરા પરની ડેડ સ્કિનનું લેયર દૂર થાય છે.

જો તમારી ત્વચા તૈલી છે તો તમારે તમારા ચહેરા પર કાચું દૂધ ન લગાવવું જોઈએ.