Sabudana Side Effects - સાબુદાણાની ખિચડી ખાવાના નુકશાન

ઉપવાસમાં સાબુદાણાની ખિચડી ખાવાનુ પ્રચલન છે. જાણો તેના નુકશાન

સાબુદાણાનું વધુ પડતું સેવન મગજ અને હૃદયને નુકસાન પહોંચાડે છે.

તેનાથી શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો, ઉલ્ટી, લોહીની વિકૃતિ, માથાનો દુખાવો અને થાઈરોઈડ થઈ શકે છે.

સાબુદાણામાં કાર્બોહાઈડ્રેટ વધુ માત્રામાં હોય છે. તેથી, તેનું વધુ પડતું સેવન કરવાથી શરીરમાં શુગર લેવલ વધી શકે છે.

જો તમે ડાયાબિટીસના દર્દી છો તો સાબુદાણાનું સેવન ન કરવું વધુ સારું છે.

સાબુદાણામાં કેલરીની માત્રા વધુ હોવાથી વજન વધવાની શક્યતા વધી જાય છે.

સાબુદાણાના વધુ પડતા સેવનથી કબજિયાતની સમસ્યા થઈ શકે છે.

જો તમને કિડની સ્ટોન હોય તો તમારે સાબુદાણાનું સેવન ન કરવું જોઈએ.

જો તમને લો બીપીની સમસ્યા હોય તો પણ સાબુદાણાનું સેવન તમારું સ્વાસ્થ્ય બગાડી શકે છે.