શું આપ જાણો છો શંખ ભસ્મ ખાવાના 10 ફાયદા

હિંદુ ધર્મમાં વપરાતા શંખ અને નદીઓના કિનારે મળતા શંખમાં ફરક છે, નદીઓના કિનારે જોવા મળતા શંખ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે.

social media

તેમાં કેલ્શિયમ, આયર્ન, પ્રોટીન અને લો ફેટ હોય છે.

social media

તેમાં વિટામીન B12 ભરપૂર માત્રામાં જોવા મળે છે.

social media

શંખ ભસ્મમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ જોવા મળે છે.

social media

સાંધા કે કમરના દુખાવામાં શંખના છીપનું સેવન કરવાથી રાહત મળે છે.

social media

શંખ કોલેજનનો પણ સારો સ્ત્રોત છે જે ત્વચા માટે ફાયદાકારક છે.

social media

શંખ ભસ્મમાં આયર્ન પણ વધુ માત્રા જોવા મળે છે.

social media

આ તમારા મેટાબોલિઝમને ઠીક કરવામાં પણ મદદરૂપ છે.

social media

હાઈ બ્લડ પ્રેશર માટે શંખ ભસ્મનું સેવન કરી શકાય છે.

social media

શરીરના વિકાસ માટે શંખ ભસ્મ સારું હોય છે.

social media

હાર્ટ હેલ્થ માટે પણ આ ખૂબ સારું માનવામાં આવે છે.

social media