ડાયાબિટીઝમાં કેરી ખાવી જોઈએ કે નહી ?

ગરમીમી ઋતુમાં સૌને કેરી ખાવી પસંદ હોય છે. પણ ડાયાબિટીઝના દર્દીઓને તેનુ સેવન ન કરવુ જોઈએ ? આવો જાણીએ..

social media

ડાયાબિટીસના દર્દીઓ પણ કેરીનું સેવન કરી શકે છે.

પરંતુ કેરી ખાવાની માત્રાને ધ્યાનમાં રાખવી જરૂરી છે.

જો તમારું શુગર લેવલ હંમેશા હાઈ રહે છે તો તેનું સેવન કરવાનું ટાળો.

જો તે નિયંત્રણમાં હોય તો તે ખૂબ જ ઓછી માત્રામાં ખાઈ શકાય છે.

કેરી સાથે એવી કોઈ પણ ખાદ્ય ચીજ ન ખાવી જેમાં ઉચ્ચ કાર્બ્સ હોય.

મોટી માત્રામાં કેરી ખાવાથી તમારું શુગર લેવલ વધી શકે છે.

ભૂલથી પણ મેંગો શેક અને તેનો જ્યુસ ન પીવો.

કારણ કે તેમાં ઘણી બધી ખાંડ હોય છે.