8 Stepsમાં કરો પાર્લર જેવો Manicure

Manicure હાથને સુંદર બનાવે છે. તમે આ 8 સ્ટેપ દ્વારા જાણો ઘરે બેસ્યા પાર્લર જેવો મૈનીક્યોર કેવી રીતે કરી શકાય.

webdunia

સ્ટેપ 1 : તમારા નખ નેલ પોલિશ રિમૂવર વડે સાફ કરી લો.

સ્ટેપ 2: તમારા નખને નેલ કટર અને નેલ બફરથી કાપી લો અને તેમને યોગ્ય આકાર આપો.

સ્ટેપ 3: 3-5 મિનિટ માટે તમારા હાથને કુણા પાણીમાં શૈપૂ મિક્સ કરીને પલાળો.

સ્ટેપ 4: તમારા નખની ચારે બાજુના આંગળીના ટેરવાની સ્કીનને cuticles pusher થી પાછળ કરો.

સ્ટેપ 5: તમારા હાથ પર હૈંડ ક્રીમ કે moisturizer લગાવો પણ નખ પર ન લગાવશો.

સ્ટેપ 6: નેલ પેંટ લગાવતા પહેલા ટ્રાંસપેરેંટ નેલ પોલિશ લગાવો.

સ્ટેપ 7: ત્યારબાદ તમારા પસંદના કોઈપણ રંગની નેલ પેંટ લગાવો.

સ્ટેપ 8: નેલ પેંટ સૂકાયા બાદ ટ્રાંસપેરેંટ નેલ પોલિશથી ફિનિશિંગ આપો.