ઉનાળામાં શરીરની ગ્લુકોઝની કમી પુરી કરે છે આ ફ્રુટસ

ગરમીની ઋતુમાં ડિહાઈડ્રેશ ન અને ગ્લુકોઝની કમીથી અનેક પ્રકારની સમસ્યા ઉભી થઈ શકે છે.

દ્રાક્ષ : દ્રાક્ષ એક બાજુ પાણીની પૂર્તિ કરે છે તો બીજી બાજુ તેમા લગભગ 23 ટકા ગ્લુકોઝ પણ હોય છે.

કેરી : 45 ટકા ગ્લુકોઝની સથે આ પાણીની કમીની પણ પૂર્તિ કરે છે.

ચેરી : ચેરીમાં લગભગ 18 ટકા ગ્લુકોઝની માત્રા હોય છે.

નાશપતિ : તેમા 17 ટકા ગ્લુકોઝ સાથે પાણીની ભરપૂર માત્રા હોય છે.

તરબૂચ - તેમા પણ લગભગ 17 ટકા ગ્લુકોઝની માત્રા સાથે પાણીની ભરપૂર માત્રા હોય છે.

અનાનસ - તેમા પણ પાણી માત્રા સાથે જ ભરપૂર ગ્લુકોઝ રહે છે.

શક્કરટેટી - તેમા લગભગ 5 ટકા ગ્લુકોઝ સાથે જ ગરમીમા આ પાણીની પૂર્તિ કરે છે.

પપૈયુ - તેમા પણ ગ્લુકોઝ અને પાણીની માત્રા ભરપૂર હોય છે.

કેળા - લગભગ 14 ટકા ગ્લુકોઝ હોય છે. ગરમીમાં કશુ ન મળે તો આ તો મળી જ જશે.

અવાકોડા અને જામફળ - બંનેમાં પર્યાપ્ત માત્રામાં ગ્લુકોઝ અને પાણી રહે છે.