સૂરજમુખીનુ તેલ ખાવુ જોઈએ કે નહી ?

સૂરજમુખીનુ તેલ સીંગતેલ કરતા સારુ છે

social media

સૂરજમુખીના તેલમાં ફક્ત 7 ટકા ખરાબ વસા હોય છે

સૂરજમુખીના તેલમાં ફક્ત 7 ટકા ખરાબ વસા હોય છે

મગફળીના તેલમાં માત્ર એક ગ્રામ અસંતૃપ્ત ચરબી (સારી ચરબી) હોય છે અને સૂર્યમુખી તેલમાં 12 ગ્રામ હોય છે.

મગફળીના તેલમાં વિટામીન E નું પ્રમાણ 1% અને સૂર્યમુખી તેલમાં 41% છે.

ભલે તે ગમે તેટલું ગરમ ​​કરવામાં આવે, સૂર્યમુખીનુ તેલ પોષક તત્વો ગુમાવતુ નથી.

વધાર અને તળવા માટે સૂર્યમુખી તેલ શ્રેષ્ઠ છે

આ પ્રચારમાં કોઈ સત્યતા નથી કે મગફળીનુ તેલ વધુ લાભકારી છે

સૂરજમુખીનુ તેલ મગફળીના તેલ કરતા મોંધુ છે.