સફળતા માટે સ્વામી વિવેકાનંદના 8 વિચારો

સ્વામી વિવેકાનંદના વિચારો આજે પણ યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત છે. સફળતા જોઈતી હોય તો જાણો તેમના 8 ખાસ વિચારો

wd

ચિંતા નહીં, ચિંતન કરો, નવા વિચારોને જન્મ આપો.

ખુદને કમજોર સમજવું એ સૌથી મોટું પાપ છે.

જ્ઞાનનો પ્રકાશ બધા અંધકારને દૂર કરે છે.

ભય અને અપૂર્ણ વાસના જ બધા દુ:ખોનું મૂળ છે.

જેટલો મોટો સંઘર્ષ હશે એટલો જ ભવ્ય વિજય હશે.

આકાંક્ષા, અજ્ઞાન અને અસમાનતા. આ બંધનની ત્રિમૂર્તિ છે.

જો સ્વાદની ઇન્દ્રિયોને ઢીલ આપી તો બધી ઇન્દ્રિયો બેલગામ દોડશે.

અનુભવ એ તમારો શ્રેષ્ઠ શિક્ષક છે. જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી શીખતા રહો.