સ્વાઈન ફ્લુના લક્ષણો અને ઈલાજ

લક્ષણ શરદી, ગળામાં તકલીફ, તાવ, શરીરમાં દુખાવો આ બીમારીના સામાન્ય લક્ષણો છે

ઈંફ્લ્યુએંજાથી બચવાના ઉપાય

સ્વાઈન ફ્લૂ આ બીમારી ઈંફ્લ્યુએંજા H1N1 આ વાયરસથી થાય છે

શરદી, ગળામાં તકલીફ, તાવ, શરીરમાં દુખાવો આ બીમારીના સામાન્ય લક્ષણો છે

આ બીમારી વ્યક્તિના છીંકવાથી કે ખાંસીના કારણે ઉડતા ટીપાને કારણે ફેલાય છે

ઈંફ્લ્યુએંજાથી બચવાના ઉપાય

વારેઘડીએ સાબુ અને સ્વચ્છ પાણીથી હાથ ધુઓ

પૌષ્ટિક ખોરાક લો. લીંબુ, આમળા, મોસંબી, સંતરા, લીલી શાકભાજીનો પ્રયોગ તમારા ખોરાકમાં કરો

પૂરતી ઉંઘ અને આરામ કરો. ભરપૂર પાણી પીવો.

છીંકતી વખતે અને ઉઘરસ ખાતી વખતે નાક અને મોઢા પર રૂમાલ મુકો

ડોક્ટરની સલાહ મુજબ મોડુ કર્યા વગર ઈલાજ શરૂ કરો.