Symptoms of Diabetes - ડાયાબિટીસના લક્ષણ

જ્યારે આપણા શરીરમાં અહી જણાવેલા લક્ષણ જોવા મળે ત્યારે આપણે ડોક્ટર પાસે જરૂર જવુ જોઈએ. કારણ કે આ ડાયાબિટીસના લક્ષણો છે.

webdunia

વારે ઘડીએ તરસ લાગવી

ભૂખનુ વધવુ

અચાનક વજનનુ વધવુ કે ઘટી જવુ

થાક અને કમજોરીનો અનુભવ કરવો

ઘા નુ જલ્દી ન ભરાવવુ

ફોલ્લીઓ થવી

આંખોની દ્રષ્ટિ આંછી થવી

દાંતનો રોગ

હાથ પગ સુન્ન થવા

પગ અને ઘૂંટણમાં દુખાવો