Lips Care - હોઠનો રંગ બતાવે છે કેવી છે તમારી હેલ્થ
હોઠનો આ રંગ તમારા સ્વાસ્થ્યની સ્થિતિ વિશે જણાવે છે. જાણવા માટે ક્લિક કરો
webdunia
આછો પીળો - જો હોઠના ગુલાબી રંગની સાથે આછો પીળો પણ જોવા મળે તો તે એનિમિયાના લક્ષણ દર્શાવે છે.
ઘટ્ટ લાલ- આ પ્રકારના હોઠનો અર્થ એ છે કે તમારું લીવર કમજોર છે અને છે જે વધુ પડતી મુશ્કેલીથી કામ કરી રહ્યું છે.
જાંબલી કે લીલો - ઠંડા હવામાનમાં આ રીતે હોઠનો રંગ બદલવો એ તમારા હૃદય અને ફેફસાં માટે ખતરાની ઘંટી છે.
ઘાટો જાંબલીઃ- જો હોઠનો રંગ ઘાટો જાંબલી હોય તો તે પાચનતંત્રમાં ગડબડ દર્શાવે છે. આ કેસમાં તમે વધુ ફાઇબર અને મિનરલ્સવાળા ખોરાકનુ સેવન કરો.
કિનારા પર જાંબુડી - જો તમારા હોઠના કિનારા પર્પલ એટલે જાંબુડી છે તો તમારા શરીરમાં અસંતુલનની સ્થિતિ છે.
ગુલાબી - ગુલાબી અને સ્વસ્થ હોઠ તમારા સારા આરોગ્યને દર્શાવે છે.
Disclaimer- ઉપરોક્ત માહિતીની વેબદુનિયા પુષ્ટિ કરતું નથી. વિશેષજ્ઞની સલાહ જરૂર લો.