How to Fold National Flag- તિરંગાને કેવી રીતે Fold કરવું

તિરંગાને ફોલ્ડ કરવાની સાચી રીત

webdunia

તિરંગાને પૂર્ણ સમ્માનની સાથ ક્ષેતિજ રૂપથી રાખો

સફેદ પટ્ટીના નીચે કેસરિયા અને લીલા રંગની પટ્ટીને વળો

હવે સફેદ પટ્ટીને આ રીતે ફોલ્ડ કરો કે કેસરીય ઓ અને લીલી પટ્ટીની સાથે માત્ર અશોક ચક્ર જ જોવાવે

વળેલા ઝંડાને સુરક્ષિત સ્થામ પર રાખવા માટે હથેળીઓ રાખીને લઈ જાઓ

તિરંગાને સમ્માન અને ફ્લેગ કોડના અનુરૂપ ફરકાવવા જોઈએ.

તિરંગાને સમ્માન અને ફ્લેગ કોડના અનુરૂપ ફરકાવવા જોઈએ.