રોટલી લાંબા સમય સુધી રહેશે નરમ, આ 8 વાતોં ધ્યાનમાં રાખો

જો તમારી રોટલી પણ બનાવ્યા પછી તરત જ સખત થવા લાગે છે, તો અહીં જણાવેલા કુકિંગ હેક્સ તમને લાંબા સમય સુધી રોટીઓને નરમ રાખવામાં મદદ કરી શકે છે.

લોટને સૌથી પહેલા સારી રીતે ચાળી લો જેથી જાડુ લોટ જુદુ થાય જેનાથી રોટલી નરમ બનશે

લોટમાં યોગ્ય માત્રામાં પાણી નાખી લોટ બાંધવુ જરૂરી છે.

લોટને ગરમ પાણીમાં થોડું મીઠું નાખીને લોટ બાંધવાથી રોટલી નરમ બને છે.

આ સિવાય તમે લોટ બાંધવા માટે દૂધમાં મિક્સ કરેલા પાણીનો પણ ઉપયોગ કરી શકો છો.

ઘી લગાવીને 10-15 મિનિટ ઢાંકીને સેટ થવા માટે છોડી દો.

રોટલીને તવા પર મૂકતા પહેલા તેનું તાપમાન તપાસો.

ધ્યાન રાખો કે તવા વધુ ગરમ ન હોવો જોઈએ નહીં તો રોટલી તેના પર મૂકતા જ ચોંટી જવા લાગશે અને ફૂલશે નહીં .

રોટલીને બંને બાજુથી સારી રીતે મધ્યમ તાપ પર પકાવો જેથી તે બરાબર ફૂલી જાય. ફૂલેલી રોટલી લાંબા સમય સુધી નરમ રહે છે.