પેટમાં ઈંફેક્શનના જોવાય છે આ 5 લક્ષણ

હમેશા વધારે તળેલું, ડેયરી પ્રોડ્ક્ટસ, ખરાબ ભોજન કે નૉન વેજ ખાવાથી પેટમાં ઈંફેકશનની સમસ્યા થઈ જાય છે ત્યારે શરીરમાં આ લક્ષણ દેખાય છે.

webdunia

ઉલ્ટીને હએશા લોકો સામાન્ય માને છે.

સતત ઉલ્ટી આવવી પેટમાં ઈંફેકશનના લક્ષણ હોઈ શકે છે.

પેટમાં ગડબડના કારણે જાડા કે ડાયરિયાની સમસ્યા થઈ શકે છે.

આ સ્થિતિમાં તમે ડિહાઈડ્રેટ અનુભવી શકો છો.

પેટમાં ઈંફેક્શનના સૌથી સામાન્ય લક્ષણ પેટમાં દુખાવો હોય છે.

આ સ્થિતિમાં પેટમાં દુખાવો કે ખેંચાણ અનુભવાઈ શકે છે.

માંસપેશીઓમાં દુખાવો કે મોટા ભાગે લોકો નબળાઈ માની લે છે.

માંસપેશીઓમાં દુખાવો પેટમાં ઈંફેક્શનના કારણે થઈ શકે ચે.

પેટમાં ઈંફેકશન થતા તાવ પણ આવી શકે છે.

આવી સ્થિતિમાં શરીરનો તાપમાન ખૂબ વધી જાય છે.