સ્વસ્થ રહેવા માટે આપણે ઘણીવાર ગાય અને ભેંસનું દૂધ પીતા હોઈએ છીએ, પરંતુ ઊંટડીનું દૂધ પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ચાલો જાણીએ તેના ફાયદા...