Weight Loss - આ 10 આદત વધારે છે તમારુ વજન

ડાયેટ કર્યા બાદ પણ જો વજન ઓછી નથી થઈ રહ્યુ તો આ 10 આદત તમારા વધતા વજનનુ કારણ બની શકે છે.

webdunia

કોલ્ડ ડ્રિંક કે સ્વીટ સોડા પીવાથી તમારા શરીરમાં ફેટ લેવલ વધે છે

સ્ટ્રેસને કારણે અનેક બીમારીઓ થાય છે જે તમાર વજન વધારે છે.

જો તમને વજન ઓછુ કરવુ છે તો જલ્દી-જલ્દી જમશો નહી

ઓછુ પાણી પીવાને કારણે તમારા શરીરમાં અત્યાધિક ફેટ બને છે.

ફિઝિકલ એક્ટિવિટી ન કરવાથી તમારા શરીરની કેલોરી બર્ન થતી નથી

બ્રેકફાસ્ટ સ્કિપ કરવુ પણ તમારા વધતા વજનનુ કારણ બની શકે છે.

સ્ટડી મુજબ ઓછી ઉંઘને કારણે પણ તમારુ વજન વધે છે.

સતત સ્નેક્સ ખાવાથી તમને ઓબેસિટીની સમસ્યા થઈ શકે છે.

ધૂમ્રપાન કે દારૂનુ સેવન તમારા વધતા વજનનુ કારણ બની શકે છે.

ટીવી જોતી વખતે ખાવાથી તમને ભૂખનો અંદાજ રહેતો નથી.