Monsoon Tips- ચોમાસામાં કપડાં સુકાવાની ટિપ્સ

ચોમાસાની ઋતુમાં તાપમાં ન નીકળવાને કારણે કપડા સારી રીતે સુકાતા નથી. જેને કારણે તેમાથી દુર્ગંધ આવવા માંડે છે.

webdunia

આવામાં તમે કપડાને ધોતા પહેલા સારી રીતે નીચોવી લો. ત્યારબાદ સૂકવા માટે નાખો અને સારી રીતે હવામાં ટાંગો.

કપડાને સારી રીતે સૂકાયા પછી જ કબાટમાં મુકો.

રસોઈમાં વપરાતો બેકિંગ સોડા પણ કપડાની દુર્ગંધને હટાવે છે.

આ માટે તમે કપડા ધોતી વખતે તેમા થોડો બેકિંગ સોડા નાખી દો. તેનાથી કપડામાં દુર્ગંધ નહી આવે

કપડાની દુર્ગંધ દૂર કરવા માટે તમે કબાટમાં નેપ્થાલીનની ગોળીઓ પણ મુકી શકો છો. તેનો ઉપયોગ કપડામાં આવનારી દુર્ગંધને દૂર રાખે છે.

ટુવાલ પર કાગળ મૂકીને દબાવવાથી પણ દુર્ગંધ ઓછી થશે. ટુવાલમાં કપૂર રાખવું જોઈએ.

જો વરસાદની ઋતુમાં કપડાં સુકતા ન હોય તો તેને પંખાની હવામાં સૂકવી