દુનિયાના ટોપ રેસ્ટોરેંટમાં ભારતના 8 નો સમાવેશ
તાજેતરમાં ટોપ રેસ્ટોરેંટની લિસ્ટ રજુ કરવામાં આવી છે જેમા ભારતના ઢાબાઓનો પણ સમાવેશ છે.
webdunia
Taste Atlas દ્વારા ઇન્ટરનેટ પર 'Most Legendary Restaurants in the World and Their Iconic Dishes લિસ્ટ બહાર પાડવામાં આવી છે.
આ યાદીમાં 11મા નંબર પર કેરળના કોડિકોડ જિલ્લામાં આવેલું Paragon Restaurant છેg
ટુંડે કબાબ 1905માં લખનૌમાં શરૂ થઈ હતી અને તે લિસ્ટમાં 12મા ક્રમે છે.
Taste Atlas એ કોલકાતાની પીટર કેટ રેસ્ટોરન્ટને વિશ્વની સૌથી પ્રખ્યાત રેસ્ટોરન્ટમાંની એક ગણાવી છે.
આ યાદીમાં અમરિક સુખદેવ ધાબાને 23મો નંબર મળ્યો છે. આ ઢાબાની શરૂઆત વર્ષ 1956માં કરવામાં આવી હતી.
માવલી ટિફિન રૂમ્સ અથવા MTR કર્ણાટકમાં સૌથી પ્રતિષ્ઠિત અને ઐતિહાસિક રેસ્ટોરન્ટ્સમાંનું એક છે.
દિલ્હીના જામા મસ્જિદ વિસ્તારમાં કરીમ નામની એક પ્રખ્યાત રેસ્ટોરન્ટ છે જેને 87મો રેન્ક મળ્યો છે.
. મુંબઈમાં સ્થિત રામ આશ્રય રેસ્ટોરન્ટ આ લિસ્ટમાં 112મા નંબર પર છે.