દરરોજ સવારે પુત્રએ પોતાની માતાના ચરણ સ્પર્શ કેમ કરવો જોઈએ?

સવારે ઉઠતાની સાથે જ માતાના ચરણ સ્પર્શ કરવાની પરંપરા આપણી સંસ્કૃતિનો ભાગ છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તેની પાછળ આધ્યાત્મિક, ભાવનાત્મક અને વૈજ્ઞાનિક કારણો છે?