ગોરા થવા માટે અજમાવો આ ઉપાય

જો તમારો ચેહરો શ્યામ છે કે તમે ચેહરાને સુંદર બનાવવા ઈચ્છો છો તો અજમાવો આ ઉપાય

webdunia

દૂધની મલાઈની સાથે કૉફી મિક્સ કરી ચેહરા પર લગાવો 10-15 મિનિટ પછી રબ કરી ધોઈ લો. રંગતમાં નિખાર આવશે.

ઓરેંજ પાઉડરમાં થોડુ દૂધ મિક્સ કરો અને તેને ઘટ્ટ પેસ્ટ તૈયાર કરી લો, 10 મિનિટ પછી ચેહરા ધોઈ લો ચેહરા પર ગ્લો આવશે.

ચણાનુ લોટ, દૂધની મલાઈ, લીંબુ અને થોડી હળદરનો પાવડર લો, આ બધાને મિક્સ કરીને પેસ્ટ બનાવો, ચહેરા પર લગાવો અને સુકાઈ જાય ત્યાં સુધી રહેવા દો, પછી ધોઈ લો.

ગ્લિસરીમનમાં એલોવેરા જેલ અને વિટામિન E નો કેપ્સૂલ મિક્સ કરી રાતમાં સૂતા પહેલા ચેહરા પર લગાવો

બટાટાને છીણીને તેમાં વિટામિન E નો કેપ્સૂલ મિકસ કરી ચેહરા પર લગાવો. 10 મિનિટ પછી ચેહરા ધોઈ લો ચેહરા પર ગ્લો આવશે.

મધને ચેહરા પર લગાવીને 5 મિનિટ માટે મૂકી દો. પછી ચેહરાને હૂંફાણા પાણીથી ધોઈ લો.આ બ્લીચની રીતે કામ કરે છે.

દહીથી તમારા ચેહરા પર 5 મિનિટ મસાજ કરવી પછી તમારા ચેહરાને હૂંફાણા પાણીથી ધોઈ લો.

ટમેટાને છીણી લો તેનો એક પેસ્ટ તૈયાર કરો તેને ચેહરા પર લગાવીને 10 મિનિટ માટે મૂકી દો. તે પછી તમારા ચેહરાને ધોઈ લો.

ચોખાને વાટીને તેનો પાઉડર બનાવી લો. તેમાં દૂધની મલાઈ નાખી તેનો પેસ્ટ બનાવો. તેને ચેહરા પર લગાવીને સ્ક્રબ કરો.