Vasant Panchmi Wishes 2023 વસંત પંચમી એટલે ઋતુરાજ વસંતઋતુનું આગમન

Vasant Panchmi Wishes 2023 વસંત પંચમી એટલે ઋતુરાજ વસંતઋતુનું આગમન

webdunia

Happy Vasant Panchami, Saraswati Puja 2023 Wishes: .

ૐ શાન્તાકારં ભુજગશયનં પદ્મનાભં સુરેશં વિશ્વાધારં ગગનસદૃશં મેઘવર્ણં શુભાઙ્ગમ્ । લક્ષ્મીકાન્તં કમલનયનં યોગિભિર્ધ્યાનગમ્યં વન્દે વિષ્ણું ભવભયહરં સર્વલોકૈકનાથમ્ ॥ મા સરસ્વતી નો વસંત છે તહેવાર

તમારા જીવનમાં આવે સદા બહાર સરસ્વતી બિરાજે તમારા દ્વાર દરેક કામ તમારુ થઈ જાય સફળ વસંત પંચમીની હાર્દિક શુભેચ્છા

વીણા લઈને હાથમાં, સરસ્વતી હોય તમારા સાથે મળે માતાનો આશીર્વાદ તમને દરરોજ મુબારક હો તમને સરસ્વતી પૂજાનો આ દિવસ સરસ્વતી પૂજા અને વસંત પંચમીની શુભેચ્છા

આરતીની થાલી નદી કિનારે સૂરજની લાલી જીવનમાં આવે ખુશીઓની બહાર મુબારક રહે તમને વસંત પંચમીનો તહેવાર

સરસ્વતી પૂજાનો આ પ્રેમભર્યો તહેવાર જીવનમાં લાવે ખુશીઓ અપાર સરસ્વતી વિરાજે આપને દ્વાર શુભકામનાઓ અમારી કરો સ્વીકાર વસંત પંચમીની હાર્દિક શુભેચ્છા

પીળા પીળા સરસવના ફુલ, પીળી ઉડી પતંગ રંગ વરસ્યા પીળા અને છવાયા સરસવની ઉમંગ જીવનમાં તમારા હંમેશા રહે વસંતના આ રંગ તમારા જીવનમાં બની રહે ખુશીઓની તરંગ