Vitamin K થી ભરપૂર હોય છે આ 8 ફૂડ

વિટામિન K ની કમીથી લીવર અને આંતરડાની સમસ્યા થવા માંડે છે પણ કેટલીક વસ્તુઓના સેવનથી તમે તેની કમીથી દૂર કરી શકે છે.

social media

પાલકમાં વિટામિન K હોય છે.

તમે તમારા આહારમાં બ્રોકોલીનો પણ સમાવેશ કરી શકો છો.

કોબીમાં વિટામિન K પણ હોય છે.

કેળાનું સેવન કરવાથી વિટામિન Kની ઉણપ દૂર થાય છે.

એવોકાડોને પણ આહારમાં સામેલ કરી શકાય છે.

બ્લૂબેરીમાં વિટામિન K અને અન્ય પોષક તત્વો હોય છે.

બદામ અને કાજુમાં વિટામિન Kનું પ્રમાણ વધુ હોય છે.

ઈંડામાં વિટામિન K પણ જોવા મળે છે.