શું તમને બ્રશ કરતી વખતે ઉલ્ટી થાય છે? તો તમને આ રોગ થઈ શકે
ઘણીવાર કેટલાક લોકો બ્રશ કરતી વખતે ઉલ્ટીનો જેવું થાય છે, આ ગંભીર રોગનું લક્ષણ હોઈ શકે છે.
social media
બ્રશ કરતી વખતે પેટમાં એસિડ વધવાથી ઉલ્ટી થઈ શકે છે.
આ કિડની ડેમેજનું લક્ષણ પણ હોઈ શકે છે.
કિડની યોગ્ય રીતે કામ કરી શકતી નથી જેના કારણે પેટની સમસ્યા થાય છે.
એસિડિટી, કબજિયાત અને અપચોને કારણે પણ ઉલ્ટી થઈ શકે છે.
આ લક્ષણ લીવર સિરોસિસ અથવા લીવર સંબંધિત રોગોને કારણે હોઈ શકે છે.
ફેટી લીવરને કારણે દાંત સાફ કરતી વખતે પણ ઉલ્ટી થઈ શકે છે.
પેટમાં અલ્સરના કારણે દાંત સાફ કરતી વખતે ઉલ્ટીની સમસ્યા થઈ શકે છે.
જો તમને પણ બ્રશ કરતી વખતે ઉલ્ટી થાય છે, તો ડોક્ટર પાસે તપાસ કરાવો.